Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પાંજરાપોળમાં પ્રથમવાર તુલસીવિવાહ યોજાયો:શાલિગ્રામજી અને તુલસીમાતાના વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    1 day ago

    ભરૂચ પાંજરાપોળમાં પ્રથમવાર તુલસી વિવાહ યોજાયો. ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી માતાના વિવાહની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના શ્રદ્ધાળુઓ, ભક્તો અને જીવદયા પ્રેમીઓ જોડાયા હતા. તેમણે તુલસી વિવાહનાં દર્શન કર્યાં. કાર્યક્રમ દરમિયાન ભજન પણ ગવાયાં. આ આયોજનમાં પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા અને બિપિન ભટ્ટે સહયોગ આપ્યો હતો. તેમના માર્ગદર્શન અને સહકારથી કાર્યક્રમ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ચીટર શાહનવાઝના આગોતરા જામીન નામંજૂર:ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને આચરી હતી રૂ.30 લાખની છેતરપિંડી
    Next Article
    રાજુલા તાલુકા ભાજપના સો. મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મની ફરિયાદ:શારીરિક અડપલાં કરી મહિલાના ફોટા પાડ્યા, બ્લેકમેઇલિંગ કરી ઘરમાં ઘૂસી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment