Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાદવડ આશ્રમ મધ્યે બે દિવસીય આયોજન:રુદ્રાણી જાગીર ખાતે નાદ ઉપાસના અંતર્ગત વિવિધ પ્રસ્તુતિઓ રજૂ થશે

    8 hours ago

    રુદ્રાણી જાગીર ખાતે નાદવડ આશ્રમ મધ્યે નાદ ઉપાસના કાર્યક્રમનું તા. 21 અને 22 નવેમ્બરના આયોજન ગુપત - પરગટ સમસ્ત ગતમંડળ દ્વારા કરવામાં આવ્યું છે. શનિવાર તા. 21/11ના સાંજે 6.05 કલાકે જ્યોત પ્રાગટય, આરતી અને જ્યોતનાં વધામણાંનાં ભજનો કમલેશ સોલંકી દ્વારા, તબલાં પર વિવેક વ્યાસ સાથ આપશે, ભૂષણ ગાઈકર દ્વારા પખાવજ, ભોજન પ્રસાદ રાત્રે 8 કલાકથી, રાત્રે 9 કલાકે ડૉ. નિરંજનભાઈ રાજયગુરુ દ્વારા ભજન, તબલાં પર પુનશી ગઢવી સાથ આપશે. રવિવાર તા. 22/11ના પરોઢે 5 કલાકથી સિધ્ધકુંજીકાસ્તોત્રના પાઠ, ઓમકાર આરાધના સવારે 6.15 કલાકથી હરિરસનો હોમાત્મક યજ્ઞ યોજાશે, કમલેશ સોલંકી દ્વારા ગાયન, તબલાં પર યશ દવે સાથ આપશે, ભૂષણ ગાઈકર દ્વારા પખાવજ, સવારે 8 કલાકે ચા-નાસ્તો, સવારે 9.30 કલાકથી શાસ્ત્રીય સંગીત, સારંગ અધિકારી દ્વારા બાંસુરી વાદન, તબલાં પર વિવેક વ્યાસ, શાસ્ત્રીય નૃત્ય, કથક નૃત્ય પ્રસ્તુતિ હની ગૌરાંગ ધકાણ દ્વારા કરવામાં આવશે, વિશાલ ઘાંધા સ્તુતિ રજૂ કરશે, ડૉ. નિરંજનભાઈ રાજયગુરુ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. બપોરે 1.30 કલાકથી પ્રસાદ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગટર અને પાણીની લાઈનનું કામ અધૂરું, લોકોને જોખમ:અમરાઈવાડીમાં 3 માસથી ધીમીગતિએ ચાલતાં સમારકામથી સ્થાનિકોને હાલાકી
    Next Article
    ગ્રામીણ રાજકારણમાં ગરમાવો:કચ્છમાં 463 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે બાકી રહેલા વિકાસ કામોને વેગ આપવા ડીડીઓ દ્વારા આદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment