Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમ આદમી પાર્ટીએ મોંઘવારી સામે રેલી કાઢી:ખીજડીયા હનુમાન મંદિરથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી યોજી; ભાવ ઘટાડવા અને ખેડૂતોને રાહત આપવા આવેદનપત્ર આપ્યું

    8 hours ago

    સુરેન્દ્રનગરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રેલી કાઢી હતી. તેમાં પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા. રેલી ખીજડીયા હનુમાન મંદિરથી શરૂ થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાવવધારો કાબૂમાં લેવા સરકારને રજૂઆત કરી હતી. રેલી પછી આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં ગુજરાત સહિત દેશમાં વધતી મોંઘવારી કાબૂમાં લેવા અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની માંગ કરી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા અને ખેડૂતોને રાહત આપવા પણ માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં હવે ખાનગી વાહનો પણ ઈ-ડિટેક્શનના રડારમાં:ટોલ પ્લાઝા પર નંબર પ્લેટ સ્કેન કરી PUC, વીમા અને RCની તપાસ થશે, દસ્તાવેજો એક્સપાયર હશે તો ઘરેબેઠા ઈ-ચલણ મળશે
    Next Article
    વાપીના જ્વેલર્સના ભાઈનું નિવેદન નોંધાયું:હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ SOGએ કરી પૂછપરછ; દુબઈના હેરીના ઇશારે હુમલો કરાયાની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment