Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાચું સુખ સમજણ અને સંતોષમાં છે:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમનો સંદેશ, ભગવાને આપેલી પરિસ્થિતિમાં રાજી રહો

    2 days ago

    આજના સમયમાં માણસ પાસે ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં તે દુઃખી છે. જ્યારે મહાપુરુષો ઓછા સાધનોમાં પણ પરમ આનંદમાં રહેતા હતા. જીવનપ્રાણ બાપાશ્રીનું જીવન આ વાત સમજાવે છે. કચ્છની ભૂમિ પર પ્રગટેલા જીવનપ્રાણ બાપાશ્રી સાદાં અને થીગડાંવાળાં વસ્ત્રો પહેરતા. એકવાર તેમનાં માતાએ વ્યવહાર સુધરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવા કહ્યું. ત્યારે બાપાશ્રીએ કહ્યું, “ભગવાને જે પરિસ્થિતિમાં રાખ્યા છે, તેમાં રાજી રહેવામાં જ સાચી સુખ-શાંતિ છે. જો વ્યવહાર વધુ સુધરશે તો કદાચ ભગવાન ભૂલાઈ જશે.” જીવનમાં નાની-મોટી તકલીફો આવે ત્યારે ભગવાનને ફરિયાદ કરવાને બદલે પરિસ્થિતિ સ્વીકારી સંતોષ માનવાથી દુઃખ ટળી શકે છે. કારતક સુદ એકાદશી જીવનપ્રાણ બાપાશ્રીનો પ્રાગટ્ય દિવસ છે. સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમના સંદેશ મુજબ, તેમના આ સંદેશને જીવનમાં ઉતારીને સાચા અર્થમાં સુખી થઈ શકાય.
    Click here to Read More
    Previous Article
    અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર એસટી-બાઇક વચ્ચે અકસ્માત, 4ના મોત:બસ ખાડામાં ઉતરી જતા ડ્રાઇવરનું, બાઈક સવાર પિતા-પુત્ર-પુત્રીનું મોત, 3 લોકો ગંભીરરીતે ઘાયલ
    Next Article
    વડીલો માટે જીવન જીવવાની કળા પર વાર્તાલાપ યોજાયો:અમદાવાદમાં 95 સિનિયર સિટીઝન હાજર રહ્યા, રાહી ફાઉન્ડેશનના ‘વડીલોનું વૃંદાવન’નો કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment