Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:હવે શાકભાજી, ખાદ્યપદાર્થોમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ માપી શકાશે નવી લેબમાં ઓર્ગેનિકના નામે વેચાતી પ્રોડક્ટની પણ તપાસ થશે

    6 hours ago

    શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થને અટકાવવા માટે એક નવી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી આકાર લઈ રહી છે. આ લેબમાં ઓર્ગેનિકનો દાવો કરતા ખાદ્યપદાર્થોની તપાસ માટે તથા તેમાં રહેલી ધાતુઓનાં પ્રમાણની તપાસ માટે વિશેષ સાધનો હશે. આ રાજ્યની પ્રથમ એવી લેબ હશે જે અન્ય કોઈ લેબ દ્વારા તપાસ કરાયા બાદ ફરીથી રી-ટેસ્ટ માટે માન્ય ગણાશે. વર્ષ 2028માં આ લેબ કાર્યરત થઈ જશે. 3.5 કરોડથી વધુના ખર્ચે બનનારી લેબમાં બે અત્યાધુનિક સાધનો ઉપરાંત બેક્ટેરિયા ડેવલપ કરવા માટેની લેબ પણ હશે, જેમાં ત્યાં કામ કરતા સ્ટાફના આરોગ્યને હાનિ ન થાય તેની વિશેષ કાળજી રખાશે. હેવી મેટલ એનાલાઇઝર, પેસ્ટિસાઇડ રેસિડ્યુલ સાધનથી નાનામાં નાની ધાતુ, કેમિકલ પકડાશે મ્યુનિ.ની લેબમાં આ વર્ષે 9 હજાર ટેસ્ટ થઈ ચૂક્યા છે ફૂડ સેમ્પલ જે તે પેરામીટર મુજબ નિયત સમયમર્યાદાથી કેમિકલ પ્રક્રિયા કરીને પેરામીટર માટેનાં ચોક્કસ સાધનથી તપાસાય છે, જે બાદ તેના સચોટ પરિણામ મળતાં હોય છે. મ્યુનિ.ની લેબમાં ગયા વર્ષે 6 હજાર સેમ્પલની તપાસ થઈ હતી તેની સામે ચાલુ વર્ષે 9 હજાર ટેસ્ટ થઈ ચૂક્યા છે. -વિમલ શાહ, લેબ ઓફિસર મીઠાઈનું FSSAIના નિયમ મુજબ આ રીતે ટેસ્ટિંગ થાય છે
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ફાયર બ્રિગેડમાં ગરુડ ડ્રોનની એન્ટ્રી, 25મા માળ સુધી ઉડાડી આગ બુઝાવી શકાશે, ફસાયેલા લોકોનું લોકેશન ટ્રેસ કરવામાં મદદ મળશે
    Next Article
    લખપતની 1.38 લાખ વીઘા જમીન ભાડા પટ્ટા પર અપાઇ:જમીન ભાડે જોઈએ છે? સરકારનો સંપર્ક કરો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment