Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરે દિઘડીયા ગામે પંચાયતના રેકોર્ડ તપાસ્યા:આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

    1 day ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદ તાલુકાના દિઘડીયા ગામે ગ્રામ પંચાયતના રેકોર્ડ તપાસ્યા. તેમણે ગામતળનો નકશો, ગામના નમૂના નંબરના રેકોર્ડ અને પંચાયતના રજિસ્ટર ચકાસ્યાં. કલેક્ટરે ગામના સરકારી ખરાબાની સ્થળ પર તપાસ પણ કરી. ગામલોકો સરકારી યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ લઈ શકે તે માટે હાજર અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. મુલાકાત દરમિયાન તેમણે ગામના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર સાથે ગામલોકોના આરોગ્ય અંગે વાત કરી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લઈ વર્કર સાથે બાળકોની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી અને તેમના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યું.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીની ચેલેન્જને લઈને કોંગ્રેસે વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી:રોડ મેપ તૈયાર કરવા પૂર્વ-વર્તમાન ધારાસભ્ય અને શહેર-જિલ્લા પ્રમુખો સાથે પ્રભારીની બેઠક, સૂચનો માગવામાં આવ્યા
    Next Article
    સમાધાન બાદ પણ ન સુધર્યો આરોપી:વસ્ત્રાલની સ્કૂલમાં સાથે કામ કરતા શખ્સે પરિણીતાની બહેન, માતા અને ભાઈઓના ફોટા પણ બદનામ કરવા પોસ્ટ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment