Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપટપુરામાં ખેતરમાં આગથી ઘાસ બળ્યું:ગણેશ મંદિર નજીક લાગેલી આગ ફાયર વિભાગે કાબૂમાં લીધી

    6 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પોપટપુરા ગામમાં ગણેશ મંદિર નજીક ખુલ્લા ખેતરમાં આગ લાગી હતી. આગમાં ખેતરમાં રહેલું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. આગની જાણ થતાં ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટિંગ વાહન સાથે સ્થળે પહોંચી હતી. જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ ચોક્કસ માહિતી મળી નથી. ફાયર વિભાગની ટીમે આગને વધુ ફેલાતી અટકાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રેલવેનાં કર્મચારીઓ ગરીબ:5 ગેઝેટેડ ઓફિસર સહિત 774 કર્મચારીઓનાં નામો BPL કાર્ડની યાદીમાં આવ્યા, રેલવે બોર્ડે આપ્યા તપાસના આદેશ
    Next Article
    દિવાળી વેકેશનમાં ધમધમતી શાળાઓ પર કોંગ્રેસની રેડ:સરકારી નિયમોનો ઉલાળીયો કરી ધમધમતી નામાંકિત મોદી-કલ્યાણ હાઈસ્કૂલ બંધ કરાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment