Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાર્મિબેન બગડીયાએ સ્પીચ સ્પર્ધામાં જિલ્લાભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું:હવે રાજ્ય સ્તરે બોટાદનું પ્રતિનિધિત્વ કરશે, સ્પર્ધા બોટાદમાં યોજાઈ

    2 दिन पहले

    બોટાદમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027 અને યુથ પાર્લામેન્ટ 2027 સ્પીચ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં ધાર્મિબેન શૈલેષભાઈ બગડીયાએ બોટાદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે તેઓ રાજ્ય સ્તરે બોટાદનું પ્રતિનિધિત્વ કરશે.કાર્યક્રમમાં ભાવનગરની માય ભારત ટીમ હાજર રહી હતી. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિબેનની સિદ્ધિ બદલ બોટાદ જિલ્લામાં તેમની પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ શરૂ:આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને?, બંનેમાં આ તફાવત; લેબલ વાંચીને જ ખરીદવું
    Next Article
    પોલીસે 100 લીટર દેશી દારૂ સાથે બે શખ્સોને પકડ્યા:પીપળી ગામે સસોઈ ડેમ નજીકથી ₹80 હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપીની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment