Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમની રેડ દરમિયાન મોટી દુર્ઘટના:ચોથા માળેથી છલાંગ લગાવનાર સ્પા સંચાલકનું સારવાર દરમિયાન મોત

    6 hours ago

    સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમ જ્યારે એક સ્પા પર દરોડા પાડવા પહોંચી ત્યારે પોલીસને જોઈને ગભરાઈ ગયેલા 42 વર્ષીય સ્પા સંચાલક રાજેશ રઘુવરસિંહે બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મૂળ હરિયાણાના વતની અને હાલ સુરતના મગદલ્લા ગામમાં રહીને હોટલ અને સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશને તાત્કાલિક સારવાર અર્થે મૈત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું; જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    પ્રેમીએ 8 લાખ માંગતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ:પતિ જેલમાંથી છૂટતા સંબંધ તોડ્યા; પ્રેમીએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી; અભયમે મામલો થાળે પાડ્યો
    Next Article
    ‘મહુડાનો લાડુ અને શીરો બને, રોટલો નથી બનતો':હર્ષ સંઘવી કહે કે એમણે મહુડાનો રોટલો ક્યાં ખાધો, ધારાસભ્ય અનંત પટેલનો કટાક્ષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment