Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક સમસ્યા દૂર કરવા વેપારીઓને રોડ પરથી ખસેડાશે:શહેરના વેજીટેબલ માર્કેટમાં ખાણીપીણીના વેપારીઓને પણ જગ્યા ફાળવવામાં આવશે, નિયત કરેલું ભાડું ચૂકવવું પડશે

    10 hours ago

    શહેરમાં શાકભાજી, ફ્રુટ અને ખાણીપીણી સહિતના વેપારીઓ રોડ ઉપર ઉભા રહેતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમસ્યાને દૂર કરવા માટે તમામ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં શાકભાજીવાળાઓ માટે વેજીટેબલ માર્કેટ બનાવ્યા છે જોકે વેજીટેબલ માર્કેટને સફળતા મળી નથી ત્યારે હવે વેજીટેબલ માર્કેટમાં શાકભાજીવાળા સિવાય ખાણીપીણી, ફ્રુટ અને કટલેરી સહિતના વેપારીઓને પણ જગ્યા આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાણીપીણીના વેપારીને વેજીટેબલ માર્કેટમાં જગ્યા જોઈતી હોય તેના માટે ભાડું નક્કી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ભાડું નક્કી થયા બાદ ખાણીપીણીના વેપારીઓ પણ વેજીટેબલ માર્કેટમાં જગ્યા મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટમાં આજે SIR સંબંધિત અરજીઓ પર સુનાવણી:વિપક્ષની બે અરજીઓ, ચૂંટણી કમિશનરોને 48 સવાલ પૂછવાની મંજૂરી માગી
    Next Article
    નશામાં સ્કોર્પિયો ચાલકે પોલીસની પ્લેટવાળી XUV-બે બાઈકને ટક્કર મારી:અમદાવાદમાં લથડિયા ખાતા આરોપીને પ્રાઈવેટ કારમાં લઈ જતાં પોલીસ-લોકો વચ્ચે બબાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment