Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં વીજ થાંભલો કાર પર પડ્યો:બુદ્ધદેવ માર્કેટ પાસે કારને નુકસાન, વીજ પુરવઠો ખોરવાયો

    1 day ago

    ભરૂચમાં પાંચબત્તી નજીક બુદ્ધદેવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર સિમેન્ટનો વીજ થાંભલો અચાનક પડ્યો. થાંભલો ત્યાંથી પસાર થતી એક ફોરવ્હીલ કાર પર પડતાં કારને નુકસાન થયું. થાંભલા સાથે જોડાયેલા વીજ વાયરો પણ રસ્તા પર આવી ગયા હતા. તેના કારણે વીજ પુરવઠો ખોરવાયો. ઘટનામાં અન્ય વાહનચાલકોનો બચાવ થયો હતો. કોઈ જાનહાનિ થઈ ન હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ઉત્તર ભારતીય પરિવારોની છઠ પૂજા:બાલાજી પાર્ક, સેનાનગર અને રવિ પાર્કમાં પાણીના કુંડ બનાવી સૂર્યદેવને અર્ઘ્ય આપ્યું
    Next Article
    શામળાજીમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવાઈ:સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં મંત્રી પી.સી. બરંડા હાજર રહ્યા; મેઘરજના જસવંતપુરામાં 77.11 કરોડની શાળાનું ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment