Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ઉત્તર ભારતીય પરિવારોની છઠ પૂજા:બાલાજી પાર્ક, સેનાનગર અને રવિ પાર્કમાં પાણીના કુંડ બનાવી સૂર્યદેવને અર્ઘ્ય આપ્યું

    1 day ago

    જામનગરમાં રહેતા ઉત્તર ભારતીય અને બિહારી પરિવારોએ છઠ પૂજા પરંપરાગત વિધિથી ઉજવી. બાલાજી પાર્ક, સેનાનગર અને રવિ પાર્કમાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 6ના બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી પૂજા માટે લોકો એકઠા થયા હતા. રોજગારી માટે વતનથી જામનગર આવેલા પરિવારોના વ્રતધારીઓએ કુંડમાં ઊભા રહી છઠ મૈયા અને સૂર્યદેવની પૂજા કરી અને અર્ઘ્ય આપ્યું. વ્રતધારીઓ પરિવારજનો સાથે પૂજાની સામગ્રી, ફળ અને પ્રસાદ લઈને આવ્યા હતા. તેમણે પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. છઠ પૂજાનાં લોકગીતોથી વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા. બાલાજી પાર્કમાં સ્થાનિક રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેમણે સમાજના લોકોને પર્વની શુભેચ્છા પાઠવી.
    Click here to Read More
    Previous Article
    CRED Founder Kunal Shah Compares Human Minds To Computer Processors, Explains Future Of Thinking
    Next Article
    ભરૂચમાં વીજ થાંભલો કાર પર પડ્યો:બુદ્ધદેવ માર્કેટ પાસે કારને નુકસાન, વીજ પુરવઠો ખોરવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment