Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં મહાપર્વ છઠની ઉજવણી:રાજકોટમાં હજારો ભક્તોએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું, મહિલાઓએ આજી નદીમાં ડૂબકી લગાવી

    8 hours ago

    છઠ્ઠ પૂજાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્તર ભારતીય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂર્યદેવની પૂજા-અર્ચના કરી રહ્યા છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના લોકો ઊગતા અને ડૂબતા બંને સૂરજની પૂજા કરે છે. આજે રવિવાર, 15 નવેમ્બર કાર્તિક શુક્લ ષષ્ઠી છે, આ તિથિએ છઠ મહાપર્વ ઉજવવામાં આવે છે. છઠ પૂજા પર અસ્ત થતા સૂર્યને અને કાલે એટલે કે 16 નવેમ્બરની સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. આ વ્રત સંતાનના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. છઠ પર્વમાં સૂર્યદેવ સાથે છઠ્ઠી મૈયાની પૂજા કરવાની પરંપરા છે. જેમાં રાજકોટના આજીડેમ ખાતે જ અંદાજે 7,000 જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. છઠ્ઠ પૂજાના પાવન અવસર પર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના ત્રણ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય સમાજના લોકો એકત્રિત થયા છે. આ તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છઠ્ઠી મૈયા સાથે જોડાયેલી આ માન્યતાઓ છે
    Click here to Read More
    Previous Article
    રળોલમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી:સુરેન્દ્રનગરમાં આદિજાતિ પરિવારો માટે 2,934 મકાન મંજૂર
    Next Article
    સુરેન્દ્રનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment