Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન:પશ્ચિમ રેલવે વિશેષ ભાડા સાથેની ટ્રેન દોડાવશે; બુકિંગ શરૂ

    9 hours ago

    તહેવારોની સિઝનમાં મુસાફરોની ભીડ અને વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાાર્થે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 14 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વિશેષ ભાડા સાથેની વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન વ્યવહારને સુચારુ રાખવા અને મુસાફરોને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે રેલવે પ્રશાસન દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનનો સમય અને રૂટની વિગતો મુખ્ય સ્ટોપેજ સ્ટેશનો ટિકિટ બુકિંગ અને વિશેષ માહિતી ટ્રેન નંબર 09449 માટેનું એડવાન્સ બુકિંગ આજથી એટલે કે 13 નવેમ્બર, 2026થી દેશભરના તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસી (IRCTC)ની અધિકૃત વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. રેલવે દ્વારા મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ટ્રેનના સ્ટોપેજ, સમય અને અન્ય વિગતવાર માહિતી મેળવવા માટે યાત્રીઓ અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ChatGptમાં સર્ચ કરી બુકિંગ કરવું ભારે પડ્યું:ઉજ્જૈનના શ્રી મહાકાલ ભક્ત નિવાસમાં રૂમ બુકિંગના નામે નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે હજારોની ઠગાઈ
    Next Article
    પોલીસે દેશી દારૂના 11 કેસ નોંધ્યા:મેઘપર (પડાણા)માં 261 લીટર દારૂ અને રૂ.52,200નો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment