Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે દેશી દારૂના 11 કેસ નોંધ્યા:મેઘપર (પડાણા)માં 261 લીટર દારૂ અને રૂ.52,200નો મુદ્દામાલ કબજે

    9 hours ago

    જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. આ દરમિયાન દેશી દારૂના 11 કેસ નોંધાયા અને 261 લીટર દારૂ કબજે કરાયો હતો. દારૂની અંદાજિત કિંમત રૂ.52,200 છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS)ની સૂચના પર કાર્યવાહી કરવામાં આવી હતી. લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS)એ તેનું માર્ગદર્શન આપ્યું હતું. મેઘપર (પડાણા), સિક્કા અને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન:પશ્ચિમ રેલવે વિશેષ ભાડા સાથેની ટ્રેન દોડાવશે; બુકિંગ શરૂ
    Next Article
    $400 Million In 18 Months: How North Korean Hackers Stole Money Using Images

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment