Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સાંસદ કાર્યાલયે ભાઈબીજનું સ્નેહમિલન યોજાયું:સાંસદ ભરતસિંહ ડાભીએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી

    7 hours ago

    ભાઈબીજ નિમિત્તે પાટણમાં સાંસદના કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ ભરતસિંહ ડાભીએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં પાટણ લોકસભા વિસ્તારના લોકો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભરતસિંહ ડાભી અને કાર્યકર્તાઓએ એકબીજાને અભિનંદન આપ્યા હતા. તેમણે નવું વર્ષ દરેક નાગરિક અને કાર્યકર્તા માટે સુખ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય લઈને આવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાતમાં 31 વર્ષથી ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ આગળ વધે તેવા સંકલ્પ સાથે કાર્યકર્તાઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરની મહિલા ક્રિકેટર નેહા ચાવડાની વેસ્ટ ઝોન ટીમમાં પસંદગી:ભારતીય સ્ટાર સ્મૃતિ માંધાનાની કેપ્ટનશીપ હેઠળ રમશે; ઓડિશાના કટક ખાતે 21 નવેમ્બરથી આંતર-ઝોનલ ટુર્નામેન્ટ
    Next Article
    રાજકોટમાં યાજ્ઞિક રોડ પર નામાંકિત ઇમ્પિરિયલ હોટલમાં આગ:કિચનની ચીમનીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં નાસભાગ, ફાયર બ્રિગેડ દોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment