Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં યાજ્ઞિક રોડ પર નામાંકિત ઇમ્પિરિયલ હોટલમાં આગ:કિચનની ચીમનીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં નાસભાગ, ફાયર બ્રિગેડ દોડી

    6 hours ago

    રાજકોટમાં યાજ્ઞિક રોડ પર નામાંકિત ઇમ્પિરિયલ હોટલમાં આગની ઘટના સામે આવી છે. કિચન એરિયાની ચીમનીમાં આગની ઘટના બની છે. જોકે ચિમની હોટેલની અગાશીમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને લીધે સૌપ્રથમ 112 માં કોલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    પાટણના સાંસદ કાર્યાલયે ભાઈબીજનું સ્નેહમિલન યોજાયું:સાંસદ ભરતસિંહ ડાભીએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી
    Next Article
    Gwyneth Paltrow Hasn't Eaten Red Meat In Decades. Leonardo DiCaprio Is The Reason

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment