Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજલીમાં દિવાળી સ્નેહમિલન યોજાયું:સાંસદ માનસિંગ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલાના લોકો જોડાયા

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામે સાંસદ માનસિંગભાઈ પરમારના અધ્યક્ષસ્થાને પરંપરાગત દિવાળી સ્નેહમિલન યોજાયું. પરમાર ભાજપના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે. કાર્યક્રમમાં વેરાવળ અને સૂત્રાપાડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારો અને તાલાલામાંથી રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના લોકો તેમજ કાર્યકરો જોડાયા હતા. તેમણે એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. સ્નેહમિલન પછી સૌએ સાથે ભોજન લીધું હતું. ત્યાર બાદ લોકો છૂટા પડ્યા હતા. સાંસદ માનસિંગભાઈ પરમારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત’નો સંકલ્પ લીધો છે અને તેમાં સૌએ સહભાગી થવું જોઈએ. તેમણે ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર દેશ માટે આવનારું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉનાના ચીખલીમાં આગની ઘટનામાં પુત્ર બાદ પિતાનું પણ મોત:બે વર્ષના દક્ષ પછી પિતા દિનેશભાઈએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો; પુત્રને બચાવવા માતા-પિતા આગમાં કૂદ્યાં હતાં
    Next Article
    નવા વર્ષના પ્રારંભે ચોટીલા ચામુંડા ધામમાં ભક્તોની ભીડ ઉમટી:ડુંગરની તળેટીથી મંદિર સુધી લાંબી કતારો લાગી, હજારો શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment