Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:તળેટીથી ગિરનારની ટોચ સુધી પ્રવાસીઓ ઉમટ્યા

    8 hours ago

    પ્રવાસન ધામ જૂનાગઢમાં ગરવા ગિરનારના સાંનિધ્યમાં દિવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજનું પર્વ ઉજવવા અને રજાની મજા માણવા માટે પ્રવાસીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. દેશ, વિદેશમાંથી આવતા પર્યટકો સહિતના લોકોની સલામતી, કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે આગામી તા. 14 નવેમ્બર સુધી તળેટીથી ગિરનારની ટોચ સુધી વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં ભવનાથ વુમન પીઆઈ એન. જે. મારૂ દ્વારા રોપ-વે, ગિરનાર અંબાજી મંદિર, સોનાપુરી સ્મશાન, દામોદર કુંડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, શનિદેવ મંદિર આસપાસ, રીંગ રોડ, ભવનાથ મંદિર સહિત 24 જગ્યાએ કે જયાં પ્રવાસીઓની ભીડ, સૌથી વધુ અવરજવરની શક્યતા વાળા વિસ્તારમાં 131 પોલીસ તેમજ હોમગાર્ડ, જીઆરડીનો ટ્રાફિક નિયમન, પેટ્રોલિંગ, અસામાજિક તત્વો પર વોચ રાખવા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને ગુરુદત્તાત્રે ટૂંક ખાતે અને તેની આસપાસ પોલીસ ઉપરાંત એસઆરપીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:શાપુર ઓવરબ્રિજ પાસેથી 59 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, એકની અટક
    Next Article
    યુવતીના ઘરમાં ઘુસી જઈ ધમકી પણ આપી:ફટાકડા ફોડવા બાબતે જૂનાગઢમાં અલગ-અલગ જગ્યાએ માથાકુટ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment