Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારને બચાવવા જતાં સાબરદાણ ભરેલો ટ્રક પલટી ગયો:હિંમતનગરના ગામડી બ્રિજ પાસે ત્રણ લોકોને સામાન્ય ઈજા, હાઈવે પર ટ્રાફિક જામ

    8 hours ago

    હિંમતનગરના ગામડી બ્રિજ પાસે કારને બચાવવા જતાં સાબરદાણ ભરેલો ટ્રક પલટી ગયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત આજે થયો હતો. મળતી માહિતી મુજબ, સાબરદાણ ભરીને પસાર થઈ રહેલા ટ્રકના ચાલકે કારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટ્રક રસ્તા પર પલટી ગયો. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ટ્રકમાં ભરેલું સાબરદાણ હાઈવે પર પથરાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક હળવો કરાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવવા કાર્યવાહી કરી હતી. અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રઘુવંશી પરિવારે 10 પેઢીના ચોપડાનું પૂજન કર્યું:40 વર્ષથી ચાલતી પરંપરા દિવાળીએ નિભાવી; શાસ્ત્રી હરેશ પરાણીના માર્ગદર્શન હેઠળ લક્ષ્મી પૂજન પણ થયું
    Next Article
    શાહઆલમમાં ફટાકડા ફોડવાની તકરારમાં યુવકને છરી ઝીંકી:એલિસબ્રિજમાં દારૂના નશામાં ધૂત ત્રણ શખસે યુવકના ખભા પર ધારિયું ઝીંક્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment