Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે જરૂરિયાતમંદ પરિવારોને કીટ અપાઈ:સદભાવના ફાઉન્ડેશન અમદાવાદે અસારવા વિસ્તારમાં સીધા સામાનની કીટ વહેંચી

    13 hours ago

    સદભાવના ફાઉન્ડેશને ધનતેરસના દિવસે અમદાવાદના અસારવા વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓને સીધા સામાનની કીટ વહેંચી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. આ પ્રસંગે ગાંધીનગરના બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, પ્રમુખ ભાવનાબેન અમીન, રુહી અમીન, ડી.એચ. અમીન, કવિ ‘ખામોશ’, શારદા શિક્ષણ તીર્થ ભવનના ડિરેક્ટર ઉમેશભાઈ પટેલ, અલકાબેન, આચાર્ય, શુક્રા ડેવલપરના ચંદ્રકાંતભાઈ શાહ, ફિલ્મ ડિરેક્ટર કેતનભાઈ અને સેવાર્થી નીતા જી. શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં મીડિયા પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પૂરઝડપે આવતી સ્વિફ્ટે એક્ટિવાને જોરદાર ટક્કર મારી:માથામાં ગંભીરઈજા પહોંચતા વૃદ્ધનું મોત, બહુચરાજીના રત્નવાટિકા સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માત
    Next Article
    PMના નામે રૂ. 8,000ની દિવાળી ભેટ‎આપવાનો મેસેજ તદ્દન ફેક:વાયરલ મેસેજમાં આપેલી લિંક ખતરનાક ફિશિંગ ટ્રેપ છે, અજાણી લિંક પર ક્લિક ન કરો તમારુ બેંક ખાતુ સાફ થઈ શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment