Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે ઠાકર બુક સ્ટોરમાં ખરીદી માટે ભીડ ઉમટી:જામનગરના સો વર્ષ જૂના સ્ટોરમાં તિથિના ડટ્ટા, તિથિ તોરણ અને રોજમેળની ખરીદી

    1 day ago

    જામનગરના સો વર્ષ જૂના ઠાકર બુક સ્ટોરમાં ધનતેરસે પરંપરાગત વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ ઉમટી હતી.ગ્રાહકોએ જૂના તિથિના ડટ્ટા, તિથિ તોરણ અને રોજમેળ સહિતની વસ્તુઓ ખરીદી હતી. દિવાળી અને પુષ્ય નક્ષત્રના અવસરને ધ્યાનમાં રાખીને લોકો વર્ષોની પરંપરા મુજબ આ વસ્તુઓ ખરીદી રહ્યા છે. ડિજિટલ યુગમાં પણ લોકો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી પરંપરાગત વસ્તુઓ ખરીદી રહ્યા છે. ઠાકર બુક સ્ટોર એક સદીથી વધુ સમયથી આવી વસ્તુઓ વેચે છે. ધનતેરસે સ્ટોરમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાવાસીઓને તંત્ર તરફથી દિવાળીની ખાસ ભેટ:દિવાળીથી ભાઈબીજ સુધી સિટી બસ સેવામાં નિઃશુલ્ક મુસાફરી, નાગરિકો પર આર્થિક બોજ ન પડે તે હેતુથી પહેલ
    Next Article
    નવસારીના 52 નગરસેવકો અને કર્મચારીઓનું 6 મહિનાનું વેતન અટક્યું:કોંગ્રેસી સભ્ય પ્રભાબેન વલસાડિયાએ દિવાળી પહેલાં પગાર ન મળવા સામે રોષ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment