Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના 52 નગરસેવકો અને કર્મચારીઓનું 6 મહિનાનું વેતન અટક્યું:કોંગ્રેસી સભ્ય પ્રભાબેન વલસાડિયાએ દિવાળી પહેલાં પગાર ન મળવા સામે રોષ વ્યક્ત કર્યો

    1 day ago

    નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 નગરસેવકો અને કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી માનદવેતન અને પગાર મળ્યો નથી. દિવાળી પહેલાં વેતન ન મળતાં વિપક્ષી સભ્ય પ્રભાબેન નરેશકુમાર વલસાડિયાએ રોષ વ્યક્ત કર્યો. પ્રભાબેન વલસાડિયાએ કહ્યું કે પાલિકામાં પૂછતાં તેમને ફાઇલો રાજ્ય સરકારને મોકલ્યાનો જવાબ મળે છે. તેમણે કહ્યું કે દિવાળી અને રજાઓ નજીક હોવા છતાં વેતન ચૂકવવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું કે અન્ય સંસ્થાઓ કર્મચારીઓને બોનસ આપે છે, જ્યારે નવસારી મહાનગરપાલિકા સમયસર વેતન પણ આપી શકી નથી. તેમણે સત્તાધીશો અને વહીવટી તંત્ર પર સામાન્ય લોકો તથા કર્મચારીઓની મુશ્કેલીઓ ન સમજવાનો આરોપ લગાવ્યો.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસે ઠાકર બુક સ્ટોરમાં ખરીદી માટે ભીડ ઉમટી:જામનગરના સો વર્ષ જૂના સ્ટોરમાં તિથિના ડટ્ટા, તિથિ તોરણ અને રોજમેળની ખરીદી
    Next Article
    નાહિનભાઈ કાઝીએ આશ્રમના રહીશો સાથે ભોજન કર્યું:જન્મદિવસે ભુજ નજીક પાલારાના રામદેવ આશ્રમમાં સેવાકાર્ય યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment