Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંકજ ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં જીત્યા:મધ્યસ્થ સભ્ય તરીકે ચૂંટાયા, કિરીટ દુધાત નવા અધ્યક્ષ બન્યા

    6 hours ago

    ગુજરાતી સાહિત્ય પરિષદની અમદાવાદમાં યોજાયેલી ચૂંટણીમાં સુરેન્દ્રનગરના સાહિત્યકાર પંકજ ત્રિવેદી મધ્યસ્થ સભ્ય તરીકે ચૂંટાયા છે. કિરીટ દુધાત નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પંકજ ત્રિવેદી ગુજરાતી અને હિન્દી સાહિત્યકાર છે. તેમની પસંદગીથી સુરેન્દ્રનગરના સાહિત્યિક વર્તુળોમાં આનંદની લાગણી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી પણ સુરેન્દ્રનગરના વતની છે. આ રીતે પરિષદમાં સુરેન્દ્રનગરના સાહિત્યકારોનું પ્રતિનિધિત્વ છે. સુરેન્દ્રનગરના સાહિત્યપ્રેમીઓએ પંકજ ત્રિવેદીની પસંદગીને આવકારી છે. પરિષદમાં શહેરના સાહિત્યકારોનો અવાજ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાબાગ ખાતે બહેનો માટે 'ફ્રી પાર્કિંગ' સુવિધા શરૂ:બજારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મનપાનું ખાસ આયોજન, ભાઈબીજ સુધી મળશે ફ્રી પાર્કિંગનો લાભ
    Next Article
    ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ:રાજકોટમાં લોધીકાના રાવકી ગામે PVC પ્લાસ્ટિકની કંપનીમાં આગથી અફરાતફરી, બંને આગમાં જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment