Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીની મુખ્ય બજારોમાં સિટી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:દિવાળીમાં ટ્રાફિક ન સર્જાય તે માટે ટાવર રોડ, હરિ રોડ અને લાઇબ્રેરી રોડ પર નિરીક્ષણ

    8 hours ago

    દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ટ્રાફિક ન સર્જાય તે માટે અમરેલી સિટી પોલીસે મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અમરેલીના એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તહેવારો નજીક હોવાથી પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે. તેના ભાગરૂપે સિટી પોલીસે ટાવર રોડ, હરિ રોડ અને લાઇબ્રેરી રોડ પર પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે બજારોમાં ટ્રાફિક વ્યવસ્થા, લોકોની અવરજવર અને જાહેર સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. તહેવારો દરમિયાન નાગરિકો અને વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે આ કામગીરી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    માસિક 2 ટકા વળતરની લાલચ આપી ₹20 કરોડનું કથિત કૌભાંડ:ઉનાના દેલવાડાની નિધી ક્રેડિટ સોસાયટીની મહિલા ચેરમેન સહિત બે સામે ફરિયાદ, રાજલ બારોટની પીડિતો સાથે પોલીસને રજૂઆત
    Next Article
    નિવૃત્ત ફોજદારને તગડા નફાની લાલચ ભારે પડી:ગાંધીનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતીએ 1.94 કરોડનું ફુલેકું ફેરવ્યું, અગાઉ ફોજદાર વિરુદ્ધ વ્યાજખોરી - દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયેલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment