Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાજપોર જેલમાં હત્યાના ગુનાના આરોપીનો ગળેફાંસો ખાઈ આપઘાત:ગઈકાલે કોર્ટે સજા સંભળાવી હતી, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો

    9 hours ago

    સુરતની લાજપોર જેલમાં હત્યાના ગુનામાં કેદ આરોપી શંભુલાલ આડાએ ગત રોજ કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ આજે જેલના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. સજાના એલાન બાદ જ આરોપીએ આ આત્યંતિક પગલું ભરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં જ સચિન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    લેવડ-દેવડના પૈસા કઢાવી આપવા છેતર્યા:ખોખરામાં પોલીસની ઓળખ આપીને મહિલા પાસેથી પૈસા પડાવનાર શખસ ઝડપાયો
    Next Article
    કોઠારા-ભેદી પાસે ગેરકાયદે રેતી ખનન ઝડપાયું:લોડર, ડમ્પર અને ટ્રક સહિત રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment