Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુજવા ગામમાં નવી આંગણવાડીનું લોકાર્પણ:સાંસદ ધવલ પટેલના હસ્તે મીલ ફળિયામાં નંદઘર ખુલ્લું મુકાયું

    9 hours ago

    વલસાડ તાલુકાના જુજવા ગામના મીલ ફળિયામાં નવનિર્મિત આંગણવાડી (નંદઘર)નું લોકાર્પણ સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓ વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક છે. નવી આંગણવાડીથી ગામનાં બાળકોને પોષણયુક્ત વાતાવરણ, પ્રારંભિક શિક્ષણ અને આધુનિક સુવિધાઓ મળશે. આ પ્રસંગે ધવલભાઈ પટેલે કહ્યું કે બાળકોને યોગ્ય વાતાવરણ અને સારા સંસ્કાર મળે તે તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. નવી આંગણવાડીથી બાળકોને આ સુવિધાઓ ઘરઆંગણે મળશે. તેમણે કહ્યું કે બાળકોનો સર્વાંગી વિકાસ સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. આંગણવાડીની ભેટ બદલ તેમણે જુજવા ગ્રામ પંચાયતના પરિવાર અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની મેન્સ અને વુમન્સની ટીમ ફાઈનલમાં:સેમિફાઈનલમાં બન્ને ટીમનું શાનદાર પરફોર્મન્સ; વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આજે ટાઇટલ મેચ રમાશે
    Next Article
    સરદાર પટેલની જન્મજયંતિએ સોમનાથમાં પ્રતિમાને પુષ્પાંજલિ:ટ્રસ્ટ પરિવારનો રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ધરોહર જાળવવાનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment