Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકલેશ્વરની હોટલના કિચનમાં આગ લાગી:સ્ટેશન રોડની હોટલ રુચિમાં ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો; શોર્ટ સર્કિટની આશંકા

    17 hours ago

    અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલી હોટલ રુચિના કિચનમાં આગ લાગી હતી. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતાં હોટલના સ્ટાફ અને આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી પહેલાં હોટલની ગેસ લાઇન અને વીજ કનેક્શન બંધ કરાયાં હતાં. ત્યારબાદ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે કિચનમાં આગ લાગી હોઈ શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે. આગને કારણે સ્ટેશન રોડ વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    સંબંધી પોલીસકર્મીએ જ દુષ્કર્મના આરોપીને ભાગવામાં મદદ કરી:સિવિલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ જેલને બદલે વસ્ત્રાલ લઈ ગયો, તકનો લાભ લઈ આરોપી ફરાર; ASI અને આરોપી બંને સામે ફરિયાદ
    Next Article
    પાટણમાં સરદાર પટેલની જન્મજયંતિએ કાર્યક્રમો યોજાયા:રાજકીય પક્ષો અને સંસ્થાઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી; યુવા સંગઠને રેલી કાઢી અને રક્તદાન કેમ્પ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment