Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રશિયન વેગાનોવા પદ્ધતિ થકી મનીલામાં પ્રદર્શન:ફિલિપાઇન્સમાં રાજકોટની નૃત્યાંગના અપર્ણા ક્લાસિકલ બેલે નૃત્ય રજૂ કરશે

    2 days ago

    રાજકોટની કલાકાર અપર્ણા મુકુંદ ચંદારાણા આગામી 30 ઑક્ટોબર, 2026ના રોજ ફિલિપાઇન્સના મેટ્રો મનીલા ખાતે આંતરરાષ્ટ્રીય રંગમંચ પર શાસ્ત્રીય બેલે નૃત્ય રજૂ કરશે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય, કન્ટેમ્પરરી ડાન્સ અને કલરીપટ્ટુ માર્શલ આર્ટમાં પારંગત અપર્ણા રશિયન વેગાનોવા બેલે તેમજ રિધમિક જિમ્નેસ્ટિક્સમાં નિપુણતા મેળવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર તે યુરોપિયન શાસ્ત્રીય બેલે ક્ષેત્રે પ્રસિદ્ધ ‘તાઈકોવસ્કી ફીમેલ વેરિએશન’ (Tchaikovsky’s Female Variation) પ્રસ્તુત કરશે.
    Click here to Read More
    Previous Article
    એજ્યુકેશન રિપોર્ટર:યુનિવર્સિટી-કોલેજોના 51 હજાર વિદ્યાર્થીઓની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
    Next Article
    દીપોત્સવી 2082 શુભ મુહૂર્ત:6 નવેમ્બરે ધનતેરસ, દિવાળીએ સાંજે પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજન શ્રેષ્ઠ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment