Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઢીયા ગામે પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ:સાંસદ રાજપાલ જાધવ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેઢીયા ગામે પશુપાલન વિભાગે પશુપાલન શિક્ષણ શિબિર યોજી હતી. તેમાં પંચમહાલના સાંસદ રાજપાલ જાધવ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પશુપાલકો સાથે વાતચીત કરી હતી. શિબિરમાં પશુપાલન માટેની આધુનિક પદ્ધતિઓ અપનાવવા, પશુઓની યોગ્ય સંભાળ રાખવા અને પશુપાલકોની આવક વધારવા અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક પણ આપવામાં આવ્યા હતા. પશુપાલકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવા અને પશુપાલન વ્યવસાયને વધુ મજબૂત બનાવવા આ શિબિર યોજાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં SOGનો સપાટો:મોતીતળાવ રોડ પર એક્ટિવાની ડિક્કીમાંથી નશાકારક કફ સીરપની 50 બોટલો ઝડપાઈ, 3 શખસો સામે NDPS હેઠળ ગુનો
    Next Article
    સુરતમાં આગના બે બનાવ:પાંડેસરામાં ગોડાઉનમાં ભીષણ આગથી 40 ટન પેપર રોલ ખાખ, લિંબાયતમાં સંચાના ખાતામાં ફસાયેલા 2 કારીગરોનું દિલધડક રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment