Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના રામધન આશ્રમમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી:મહંત ભાવેશ્વરી માઁ અને રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયા

    13 hours ago

    મોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનો લાભ લીધો હતો. આશ્રમમાં મહંત ભાવેશ્વરી માઁ અને મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં આ ઉજવણી થઈ. આ શુભ અવસરે યજ્ઞ, મહાઆરતી, કુમારિકા પૂજન અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. યજ્ઞમાં અતુલ મહારાજ જાની આચાર્યપદે રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી મુકેશ ભગતે એક યાદીમાં આપી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલ કોર્ટનો ગૌહત્યા વિરુદ્ધ ઐતિહાસિક ચુકાદો:જામળામાં ગાયોની નિર્મમ હત્યા કરનાર ત્રણ કસાઈઓને આજીવન કેદ સાથે ₹9 લાખનો દંડ, 277 કિલો માંસ પકડાયું હતું
    Next Article
    તાપીના NTPCના પ્રસ્તાવિત પરમાણુ પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ:બે તાલુકાના 8 ગામની ગ્રામસભાઓમાં સર્વાનુમતે ઠરાવ પસાર, કલેક્ટર મારફત રાજ્યપાલને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment