Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓના સામસામે સૂત્રોચ્ચાર:પોલીસે કોંગ્રેસ કાર્યાલયનો રસ્તો કોર્ડન કર્યો, ખડગેના પીએમ મોદી પરના નિવેદનથી ગાંધીનગરમાં આરપારની લડાઈ

    1 day ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી અસભ્ય અને વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે આજે 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનના વિરોધમાં ગાંધીનગરમાં ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવશે આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા ગુજરાત પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. તમામ મહાનગરો અને જિલ્લાના ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો એકઠા થશે. જ્યાંથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરી ગાંધીનગર શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે. મલ્લિકાર્જુન ખડગે બોલ્યા- મોદી શું, મોદીનો બાપ પણ જશે:પટનામાં કોંગ્રેસના કાર્યક્રમમાં 'મોદી નહીં જાય' કહેનાર શખ્સને માર્યો, ભાજપે કહ્યું- ખડગેની ભાષા ગુંડા-બદમાશો જેવી વાંચો સંપૂર્ણ સમાચાર ભાજપના વિરોધ પ્રદર્શનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    બંગાળના CMએ કહ્યું- કોકરોચોને વધવા ન દો:‘દિમાગી નક્સલ’ અને ‘ટુકડે-ટુકડે ગેંગ’થી દૂર રહો; પીએમનો સાથ આપવા લોકોને અપીલ
    Next Article
    રાજુલા પોલીસે SIRના આધારે 27 વર્ષથી ફરાર આરોપીને નાગપુરથી દબોચ્યો:1999ના છેતરપિંડીના ગુનામાં મતદાર યાદી અને ટેકનિકલ તપાસની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment