Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કોળી સમાજના ઇષ્ટદેવ વેલનાથ બાપુની મૂર્તિ સ્થાપના કરાઈ:વેલનાથ છાત્રાલય ખાતે શરદ પૂર્ણિમા ઉત્સવ સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

    1 day ago

    સુરેન્દ્રનગરમાં કોળી સમાજના ઇષ્ટદેવ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે. આ ધાર્મિક કાર્યક્રમ શરદ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વેલનાથ છાત્રાલય ખાતે યોજાયો હતો. સમાજના અગ્રણીઓની હાજરીમાં મૂર્તિ સ્થાપન વિધિ સંપન્ન થઈ. રાજકોટ રોડ પર આવેલા શ્રી વેલનાથ પ્રગતિ મંડળના છાત્રાલય ખાતે શ્રી સમસ્ત ચુંવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ચંદુભાઈ સિહોરા, ભુપતભાઈ ઉદેશા, નવઘણભાઈ મકવાણા, પ્રતાપભાઈ માત્રાણીયા, ધીરુભાઈ હારેજા, મેરાભાઈ વિઠલાપરા, નારસંગભાઈ સણોથરા, રાજુભાઈ માસિયાવા, બકુલભાઈ દેત્રોજા, પ્રકાશભાઈ કોરડીયા અને કિશોરભાઈ વસવેલીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સંત શિરોમણી વેલનાથ બાપુ કોળી સમાજના આરાધ્ય દેવ છે. તેમની મૂર્તિ સ્થાપનાથી છાત્રાલયમાં ધાર્મિક વાતાવરણ બન્યું છે. આ પ્રસંગે સમાજમાં ધાર્મિક આસ્થા, પરંપરા અને એકતા વધુ મજબૂત બની.
    Click here to Read More
    Previous Article
    કેનેડા ભણવા ગયેલા ગાંધીનગરના યુવાન સાથે 3 ભારતીયના મોત:માતા સાથે વાત કરી મિત્રની બર્થ-ડેમાં જતા સમયે અકસ્માત, મૃતદેહ મેળવવા સરકારને વિનંતી કરતા પિતા રડી પડ્યા
    Next Article
    હાલોલ-ગોધરા બાયપાસ પર ટાયર ભરેલી આઇસરમાં આગ લાગી:ટોટો કંપની અને નવજીવન હોટલ વચ્ચે બની ઘટના; ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment