Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર-ખીરસરા માર્ગ પર સિમેન્ટ રોડનું કામ શરૂ:ગ્રામજનોએ શ્રીફળ વધેરી ખુશી વ્યક્ત કરી

    9 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામે લાલપુરથી ખીરસરા વચ્ચેના માર્ગ પર સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી આજ સવારથી શરૂ થઈ છે. અગાઉ આ માર્ગ કાચો હતો. તેના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલી પડતી હતી. હવે સિમેન્ટ રોડનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. આ પ્રસંગે ગ્રામજનોએ શ્રીફળ વધેરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. લાંબા સમયથી માર્ગની સુવિધાની રાહ જોઈ રહેલા ગ્રામજનો માટે આ કામ રાહતરૂપ છે.
    Click here to Read More
    Previous Article
    વિજિલન્સનું બોર્ડ લગાવી ગાડી પાર્ક કરનાર પકડાયો.:જીઈબીના કોન્ટ્રાક્ટની બોલેરો ગાડી પર વિજિલન્સનું બોર્ડ લગાવી રોડ પર ટ્રાફિક અડચણરૂપ વાહન પાર્ક કરનાર સામે પોલીસે ગુનો નોંધ્યો.
    Next Article
    જૂનાગઢમાં સોની વેપારી સાથે લૂંટના બંને આરોપી ઝડપાયા:₹3.43 લાખના સોનાના દાગીના-કાર જપ્ત; દાગીના ખરીદવાના બહાને વેપારીને ચાકુ બતાવી લૂંટ ચલાવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment