Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે મૂકબધિર શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે સમય વિતાવ્યો, તિથિ ભોજન કરાવ્યું, દીકરીઓને ભેટ આપી

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી અને તેમનાં પત્નીએ સુરેન્દ્રનગરની મૂકબધિર શાળાની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના દિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કર્યું હતું. કલેક્ટર અને તેમનાં પત્નીએ બાળકોને પોતાના હાથે ભોજન પીરસ્યું અને તેમની સાથે બેસીને જમ્યા હતા. તેમણે શાળાની દીકરીઓને ભેટ પણ આપી હતી. કલેક્ટરની આ મુલાકાતથી બાળકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ પણ તેમના પરિવાર સાથે આ મુલાકાતમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના પેન્શનર્સ માટે મોટા સમાચાર:પાંચમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું 443% સુધી પહોંચ્યું, બાકી રકમની ચૂકવણીનો પણ નિર્ણય
    Next Article
    તળાવીયા શનાળા પાસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ પકડાયો:276 બોટલ દારૂ, કાર અને મોબાઈલ સહિત ₹4.09 લાખનો મુદ્દામાલ જપ્ત; ત્રણની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment