Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના પેન્શનર્સ માટે મોટા સમાચાર:પાંચમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું 443% સુધી પહોંચ્યું, બાકી રકમની ચૂકવણીનો પણ નિર્ણય

    1 day ago

    ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)ના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સંબંધિત કર્મચારીઓને અગાઉના સમયગાળાનું બાકી મોંઘવારી ભથ્થું મેળવવાનો માર્ગ મોકળો થયો છે. વિવિધ સમયગાળા માટે મોંઘવારી ભથ્થાના દરમાં સુધારો કરીને 1 જાન્યુઆરી, 2024થી મહત્તમ 443 ટકા દર નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે નાણાં વિભાગે 2 જૂન, 2026ના રોજ ઠરાવ કર્યો હતો. પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના દરમાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યો છે. સુધારેલા દર ગ્રાફિક્સમાં જુઓ. આ દરો પાંચમા પગાર પંચ હેઠળના સંબંધિત કર્મચારીઓ માટે છે. 443 ટકાનો દર તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાગુ પડે છે એવું માનવું નહીં. બાકી રકમની ચૂકવણીનો પણ નિર્ણય નાણાં વિભાગના ઠરાવ મુજબ, અગાઉના સમયગાળા માટે મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ એટલે કે એરિયર્સની ચૂકવણી પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પ્રદર્શન શરૂ:આધુનિક હથિયારો અને સુરક્ષા સાધનો જોવા મળશે, 26 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે મૂકબધિર શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે સમય વિતાવ્યો, તિથિ ભોજન કરાવ્યું, દીકરીઓને ભેટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment