Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ન્યૂ જંકશન પાસે રેલવે અંડર બ્રિજ બનાવવા ઉગ્ર રજૂઆત:મહાનગરપાલિકાએ રાજકોટ રેલવે ડિવિઝનને દરખાસ્ત મોકલી

    3 days ago

    સુરેન્દ્રનગર શહેરના ન્યૂ જંકશન અને પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ટ્રેક પર મજદૂર સંઘ સોસાયટી, નૂરેમહમૂદ સોસાયટી અને વિમલનાથ સોસાયટી વચ્ચે અંડર બ્રિજ ગરનાળા બનાવવા લોકમાગણી પ્રબળ બની છે. રેલ રોડ અંડર બ્રિજ પ્રોપોઝલ કમિટી અને એડવોકેટ દેવેન્દ્રસિંહ બી. રાણા દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઈ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાધવ દ્વારા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજરને સત્તાવાર દરખાસ્ત મોકલી આપાવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, પૂર્વ વિસ્તારમાં 25 થી વધુ પ્રખ્યાત શાળાઓ, ઉદ્યોગનગર, જિનતણ અને વઢવાણ જીઆઈડીસીના 400 થી વધુ કારખાનાઓ તેમજ મહર્ષિ, સિમ્સ અને સિવિલ જેવી મોટી હોસ્પિટલો આવેલી છે. હાલ ઓવરબ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા હોવાથી વિદ્યાર્થીઓ, પદયાત્રીઓ, સાયકલ ચાલકો અને નાના ફેરિયાઓ માટે ઓવરબ્રિજ ચડવો અત્યંત જોખમી સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ, પેરેડાઈઝ ફુવારા અને માધવપુર ખાતે સુવિધા ઉપલબ્ધ:જિલ્લામાં પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણ માટે ત્રણ કેન્દ્રો કાર્યરત કરાયા
    Next Article
    પાલનપુર-જગાણા વચ્ચેનો પુલ 10 દિવસ બંધ રહેશે:દૈનિક 2000 વાહનોને રૂટ બદલવો પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment