Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર દૂધ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી:જેન્તીભાઈ મંઢ પ્રમુખ, જશુબેન ચિરોડિયા ઉપપ્રમુખ બન્યા

    12 hours ago

    જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી લાલપુર તાલુકા મામલતદાર કચેરીમાં થઈ. જેમાં જેન્તીભાઈ મંઢ પ્રમુખ અને જશુબેન ચિરોડિયા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. આ વરણી પ્રક્રિયામાં છ ડિરેક્ટરો હાજર રહ્યા હતા. ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા ભાજપ અને લાલપુર તાલુકા ભાજપની ટીમે આ વરણીને આવકારી હતી. નવનિયુક્ત પ્રમુખ જેન્તીભાઈ મંઢ અને ઉપપ્રમુખ જશુબેન ચિરોડિયાને અભિનંદન પાઠવી શુભકામનાઓ અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના આદિવાસી વિસ્તારોમાં વાઘબારસની ઉજવણી:માવલી માતાની પૂજા કરી વાઘદેવને નાળિયેર અર્પણ, ગામની સુખ-શાંતિ માટે પ્રાર્થના
    Next Article
    ક્લીનરૂમ ફેસિલિટી, એડવાન્સ મશીનરી અને ગેસ સિસ્ટમથી સજ્જ:ભારતનું પહેલું સેમીઓર્બિટ સ્કિલ સેન્ટર શરૂ, સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે સ્પેશિયલાઇઝ્ડ વેલ્ડિંગ સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રીત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment