Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર જિલ્લા અને શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે:સમગ્ર બ્રહ્મસમાજ માટે શરદ પુનમ રાસોત્સવનું ભવ્ય આયોજન

    2 days ago

    જામનગર જિલ્લા અને શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે શરદ પુનમ રાસોત્સવ-૨૦૨૬નું આયોજન કરાયું છે. આ રાસોત્સવ ખાસ બ્રહ્મસમાજના ખેલૈયાઓ માટે છે.આ રાસોત્સવ ૨૫ ઓક્ટોબર ૨૦૨૬, રવિવારે સાંજે ૮:૩૦ કલાકે યોજાશે. તેનું સ્થળ જામનગરમાં સાત રસ્તા પાસે આવેલું એમ.પી. શાહ કોલેજ ગ્રાઉન્ડ છે. ખેલૈયાઓ પરંપરાગત રાસ-ગરબાથી શરદ પૂર્ણિમાની ઉજવણી કરશે. કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, કલેક્ટર પી.બી. પંડ્યા અને ડીવાયએસપી વી.કે. પંડ્યા અતિથિ તરીકે હાજર રહેશે.સંજયભાઈ જાની આ શરદોત્સવના સહયોગી છે. વિડીયો-ફોટોગ્રાફી વિનય મહેતા સંભાળશે, જ્યારે આર.જે. રીતેષ જોશી એન્કરિંગ કરશે.સમાજના ખેલૈયાઓને આ રાસોત્સવમાં ભાગ લેવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મ કેસ: આરોપીને 20 વર્ષની સખત કેદ:પાટણ પોક્સો કોર્ટનો ચુકાદો, 1.05 લાખનો દંડ અને પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા આદેશ
    Next Article
    વલસાડમાં કુરિયરના નામે રૂ. 4.58 લાખની સાયબર ઠગાઈ:'DELHIVERY'નું કસ્ટમર કેર શોધી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ ખાતાં સાફ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment