Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેગમડા બ્રિજ પરથી મહિલાએ નદીમાં છલાંગ લગાવી:સ્થાનિક લોકોએ હોડીની મદદથી તેનો જીવ બચાવ્યો, હોસ્પિટલમાં દાખલ

    1 day ago

    મહીસાગર જિલ્લાના દેગમડા નજીક મહીસાગર નદીના બ્રિજ પરથી એક મહિલાએ નદીમાં છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. મહિલા નદીના પાણીમાં પડતાં આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. તેમણે તરત જ બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિક લોકોએ હોડી ની મદદથી મહિલાને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો. બચાવ બાદ મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે મહિલાનો જીવ બચી ગયો. જોકે, મહિલાએ કયા કારણોસર નદીમાં છલાંગ લગાવી તે હજુ સ્પષ્ટ નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા:સુરજેવાલાએ કહ્યું, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તમારું શોષણ કરે છે, તેમને વોટથી બદલી નાખો
    Next Article
    દિવાળીએ વતન જવા માટે મુસાફરોની ચિંતા દૂર:ST નિગમ દોડાવશે 2400 એક્સ્ટ્રા બસો, 8000થી વધુ ટ્રીપનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment