Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બૉલીવુડ સુપરસ્ટાર બોબી દેઓલ ભાવનગરના આંગણે:‘કેરેસિલ’ના કાર્યક્રમમાં આપશે હાજરી, ૩ દિવસ માણશે મહેમાનગતિ

    8 hours ago

    બૉલીવુડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા બોબી દેઓલ હાલ સંસ્કારી નગરી ભાવનગરના મહેમાન બન્યા છે તેઓ ભાવનગરની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે, જ્યાં તેઓ શહેરની પરંપરાગત હાર પેહરાવી આરતી ઉતારી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.. મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે બોબી દેઓલ મુંબઈથી હવાઈ માર્ગે ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા, એરપોર્ટ પર ઉષ્માભર્યા આવકાર બાદ તેઓ સીધા હોટલ 'સરોવર પોર્ટિકો' ખાતે પહોંચ્યા હતા. હોટલ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર કુમકુમ તિલક અને ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. બોબી દેઓલ ભાવનગરની કંપની 'કેરેસિલ' (Carysil Limited) દ્વારા આયોજિત એક વિશેષ કોર્પોરેટ ઇવેન્ટમાં ખાસ અતિથિ તરીકે હાજરી આપવા માટે આવ્યા છે., આ ત્રણ દિવસ દરમિયાન તેઓ કંપનીના કાર્યક્રમમાં હાજરી આપવાની સાથે ભાવનગરના સાંસ્કૃતિક વારસા અને સ્થાનિક આતિથ્યનો અનુભવ પણ કરશે. બોલીવૂડના દિગ્ગજ કલાકારના ભાવનગર આગમનના સમાચાર વાયરલ થતાં જ તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોટલની બહાર અને એરપોર્ટ પર પોતાના પ્રિય અભિનેતાની એક ઝલક મેળવવા માટે ફેન્સની મોટી ભીડ જમા થઈ હતી...
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે UP-દિલ્હીના 3 કુખ્યાતની ધરપકડ:રાજ્યભરના અલગ-અલગ સ્થળે ડ્રગ્સ મોકલવાનું હતું, અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન
    Next Article
    વિસનગરના ભાલક ગામે અશ્વદોડ દરમિયાન અકસ્માત:દોડતા અશ્વોએ બે બાળકોને અડફેટે લીધા, સદનસીબે આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment