Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:બંધન સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, અમદાવાદના ઘોડાસરમાં દરરોજ અલગ થીમ સાથે ઉત્સવ, ગરબા અને નાસ્તાની વ્યવસ્થા

    10 hours ago

    અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી બંધન સોસાયટીમાં નવરાત્રિ–૨૦૨૬ના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. સોસાયટીના સભ્યો આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દરરોજ અલગ-અલગ થીમ સાથે ઉજવણી થાય છે. દરેક દિવસની થીમને અનુરૂપ સોસાયટીના સભ્યો પરંપરાગત અને આકર્ષક વેશભૂષામાં તૈયાર થઈ ઉત્સવમાં ભાગ લે છે. રંગબેરંગી વસ્ત્રો, ગરબાની રમઝટ અને સંગીતથી સોસાયટીનો માહોલ રંગીન બની જાય છે. ઉજવણી દરમિયાન ગરબા અને રાસની સાથે દરરોજ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આનાથી સોસાયટીના સભ્યો વચ્ચે સ્નેહ અને એકતાની ભાવના વધુ મજબૂત બને છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરથી જમ્મુ કાશ્મીર માટે મેડિકલ સહાય રવાના:RSS અને સેવાભારતી દ્વારા 28 ઓક્ટોબરથી 135 કેમ્પ યોજાશે; દાતાઓ, ફાર્મા ક્ષેત્રનો મોટો સહયોગ
    Next Article
    મણિનગર કુમકુમ મંદિરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો:200 દર્દીઓની આંખોની મફત તપાસ કરાઈ, 164ને ચશ્મા અને 40ના મોતિયાના ઓપરેશન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment