Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર નજીક માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા:દુધરેજ પાસે મામાના મંદિર નજીક ઘટના, રાજકોટ-સુરેન્દ્રનગર રેલ માર્ગ ખોરવાયો

    2 days ago

    સુરેન્દ્રનગરના દુધરેજ નજીક મામાના મંદિર પાસે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના રાજકોટ-સુરેન્દ્રનગર ટ્રેક પર બની હતી. ડબ્બા પાટા પરથી ઉતરવાને કારણે સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચેનો રેલ માર્ગ બંધ થઈ ગયો છે. ભાવનગર, અમદાવાદ અને વિરમગામથી આવતી લાંબા અંતરની ટ્રેનો પર અસર થવાની શક્યતા છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના વાંકાનેર તાલુકામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી:રામપરા રેન્જ દ્વારા 6 ગામોમાં ચિત્ર સ્પર્ધા, 380 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
    Next Article
    'આત્મરક્ષા માટે મજબૂત થવું જ પડશે':રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં શહીદ સ્મારક દિવાલનું ઉદ્ઘાટન, રાજ્યપાલે કહ્યું- 'ઝેર વગરના સાપને કોઈ મહત્ત્વ ન આપે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment