Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના નવમા દિવસે આરતી, પંકજભાઈ પટેલ પરિવારે મા જગદંબાની આરતી ઉતારી, ભક્તિમય માહોલ છવાયો

    8 hours ago

    નવા નરોડાની બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવના નવમા દિવસે ભક્તિભાવ સાથે મા જગદંબાની આરતી યોજાઈ હતી. આ આરતી પંકજભાઈ પટેલ પરિવારે ઉતારી હતી. નવરાત્રીના આ પવિત્ર પર્વ પર સોસાયટીના રહીશોએ શ્રદ્ધા અને ઉત્સાહથી ભાગ લીધો હતો. સૌએ માતાજીની આરાધના કરી હતી. ગરબા, ભક્તિ અને સામૂહિક એકતાના માહોલથી આખો વિસ્તાર ઉત્સવમય બન્યો હતો. સમગ્ર નવરાત્રી મહોત્સવનું આયોજન બાલાજી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. કમિટીના સભ્યોની સુંદર વ્યવસ્થા અને સેવાને સોસાયટીના લોકોએ વખાણી હતી. અંતે, “બોલો માડી અંબે, જય જય અંબે”ના જયઘોષ સાથે નવમા દિવસનો કાર્યક્રમ પૂરો થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં વિજયાદશમીએ શસ્ત્ર પૂજન:ગોહિલવાડ વાસીઓએ ગરબાનું ઉથાપન કરી જલેબી-ચોળાફળીની જ્યાફત માણી, સાંજે રાવણ દહન
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ મુરુગા સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી, વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા-રાસની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment