Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ મુરુગા સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી, વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા-રાસની રમઝટ બોલાવી

    7 hours ago

    અમદાવાદના હાટકેશ્વરમાં આવેલી ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી વિજેન્દ્રકુમાર જૈનના માર્ગદર્શન હેઠળ થયું હતું. શિક્ષકો અને વાલીઓના સહયોગથી આ મહોત્સવ સફળ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના નવમા દિવસે આરતી, પંકજભાઈ પટેલ પરિવારે મા જગદંબાની આરતી ઉતારી, ભક્તિમય માહોલ છવાયો
    Next Article
    TMC के बागी Yusuf Pathan को Gujarat सरकार का तोहफा,करोड़ों की जमीन गिफ्ट दे दी।Vadodara land Dispute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment