Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ગીરાસદાર રાજપૂત સમાજે વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજન કર્યું:વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન સહિતના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા; મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

    11 hours ago

    અમરેલી જિલ્લા ગીરાસદાર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજન, વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન ત્રણ કાર્યક્રમ યોજાયા. અમરેલી સહિત તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વીર હમીરસિંહજી ગોહિલ સર્કલ ખાતે ધ્વજારોહણ અને પુષ્પહાર અર્પણ કરીને થઈ. દીપ પ્રાગટ્ય બાદ રાજપૂત યુવાનોએ પરંપરાગત શસ્ત્ર પૂજન કર્યું. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. એકતા અને ભાઈચારો વધારવા સ્નેહમિલન યોજાયું. લાઠી, ચિતલ, ખાંભા, રાજુલા, સાવરકુંડલા સહિત જિલ્લાના વિસ્તારોમાંથી લોકો એકઠા થયા. બહેનો દ્વારા રાસ-ગરબાની પ્રસ્તુતિ કરાઈ હતી. મનોહર સિંહ ગોહિલએ જણાવ્યું કે, અમરેલી ક્ષત્રિય સમાજ દ્વારા આ ત્રણેય કાર્યક્રમ દર વર્ષે સફળતાપૂર્વક યોજાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 25 પેઢીઓની તપાસ, 42 નમૂના લેવાયા:દશેરા પર્વ નિમિત્તે ફૂડ સેફ્ટી વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ, 5 પેઢીઓ સામે કાર્યવાહી
    Next Article
    જામનગરમાં રિવાબા જાડેજાએ શસ્ત્રપૂજન કર્યું:ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય અને સાહસના પ્રતીકરૂપ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ; પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment