Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 25 પેઢીઓની તપાસ, 42 નમૂના લેવાયા:દશેરા પર્વ નિમિત્તે ફૂડ સેફ્ટી વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ, 5 પેઢીઓ સામે કાર્યવાહી

    12 hours ago

    સુરેન્દ્રનગરમાં દશેરા પર્વને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી. આ ડ્રાઇવ દરમિયાન સુરેન્દ્રનગર સહિત પાંચ શહેરોમાં કુલ 25 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં નમકીન, ફરસાણ, સિંગતેલ સહિત વિવિધ ખાદ્ય ચીજોના 42 નમૂના લેવામાં આવ્યા. આ નમૂનાઓને વધુ તપાસ માટે ભુજની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલાયા છે. આ ઉપરાંત, લાઇસન્સ વગર ધંધો કરતી પાંચ પેઢીઓ સામે કાર્યવાહી કરાઈ. સ્થળ પર અંદાજે 50 કિલો ખાદ્ય ચીજોનો નાશ પણ કરવામાં આવ્યો. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા પછી ગુણવત્તાના નિયમોનો ભંગ કે ભેળસેળ સામે આવશે તો સંબંધિત પેઢીઓ સામે કાયદેસર પગલાં લેવાશે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પણ આ તપાસ અભિયાન ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    What Does Tiger Shroff Eat? Inside The Actor's Diet And Cheat Meals
    Next Article
    અમરેલીમાં ગીરાસદાર રાજપૂત સમાજે વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજન કર્યું:વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન સહિતના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા; મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment