Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ ગામમાં નવમા નોરતે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઉમટ્યા:મુખ્ય બજારમાં મોટી ભીડ જોવા મળી, કલાકારોએ મોજ કરાવી

    9 hours ago

    કદવાલ ગામમાં સાર્વજનિક નવરાત્રી મહોત્સવના નવમા નોરતે મોટી ભીડ ઉમટી હતી. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી લોકો ગરબા રમવા આવ્યા હતા. ખેલૈયાઓએ રાતભર સવારના ત્રણ વાગ્યા સુધી મન મૂકીને ગરબા કર્યા હતા. ગાયક કલાકાર જગદીશ રાઠવાએ પોતાના અનોખા અંદાજમાં નવા ગરબા ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મહોત્સવમાં ઠાકોર સાહેબ ભરતસિંહજી દાદા, કુંવર સાહેબ જય પ્રતાપસિંહજી, સંગઠન મહામંત્રી રમણભાઈ બારીયા, માજી ધારાસભ્ય વેચાતભાઇ બારીયા અને કદવાલ શેઠ લક્ષ્મણસિંહ શેઠ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કતલખાને લઈ જવાતા 40 પાડાઓને ગૌ-સેવકોએ બચાવ્યા:વિજાપુરમાં આઈસર ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા પાડા બચાવાયા, ડ્રાઈવર સહિત બે સામે ગુનો
    Next Article
    દશેરા પર્વે સાંઈબાબાનો 108મો મહાનિર્વાણ દિવસ ઉજવાયો:નવસારી સહિત દેશભરમાં ભક્તિમય માહોલ, ભંડારા અને પાલખી યાત્રા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment