Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વલસાડની સરદાર હાઈટ્સમાં નવમા નોરતાની ઉજવણી, રહીશો અને ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, મા સિદ્ધિદાત્રીની પૂજા કરી

    1 day ago

    વલસાડની સરદાર હાઈટ્સ સોસાયટીમાં નવરાત્રિના નવમા નોરતે (મહાનવમી) ભક્તિ અને ઉત્સાહ જોવા મળ્યો. આ છેલ્લી રાત્રિએ સોસાયટીના રહીશો અને ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, મહોત્સવને યાદગાર બનાવ્યો. નવમા નોરતે મા દુર્ગાના નવમા સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવી. સોસાયટી પરિસરમાં મહાઆરતી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા અને વાતાવરણ ભક્તિમય બન્યું. નવરાત્રિની છેલ્લી રાત હોવાથી નાના બાળકોથી લઈને મોટા સુધીના તમામ ખેલૈયાઓમાં ઉત્સાહ હતો. ઢોલ અને મ્યુઝિકના તાલે ખેલૈયાઓએ મોડી રાત સુધી પરંપરાગત સ્ટેપ્સ અને દોઢિયાની રમઝટ બોલાવી. આ અવસરે ખેલૈયાઓ વર્કવાળા ચણિયા-ચોળી, આભલાવાળા કેડિયું અને જ્વેલરી જેવા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોવિન્દધામમાં ગબ્બર પર્વત બનાવી માતાજીની આરાધના, અડાજણના રો હાઉસમાં 19/10/26ના રોજ ગરબાનું સુંદર આયોજન
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું ઝગ-મગ દીવા સાથે સમાપન, ન્યુ સાયન્સ સિટી, સોલા ખાતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment