Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોવિન્દધામમાં ગબ્બર પર્વત બનાવી માતાજીની આરાધના, અડાજણના રો હાઉસમાં 19/10/26ના રોજ ગરબાનું સુંદર આયોજન

    1 day ago

    અડાજણના હનીપાર્ક રોડ પર આવેલા ગોવિન્દધામ રો હાઉસમાં ગબ્બર પર્વત બનાવવામાં આવ્યો હતો. આ ગબ્બર પર્વત નીલ અસમાનીવાલા, જય ધોલાવાલા, હર્ષ ધોલાવાલા, વીર ગોલવાલા, પ્રિયંશ ગોલવાલા અને હર્મિત પારેખે દિવસ-રાત મહેનત કરીને બનાવ્યો હતો. આના કારણે ગોવિન્દધામના ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ માતાજીની આરાધના કરી અને ગરબા રમ્યા હતા. નાસ્તામાં દૂધીનો હલવો અને કાજુ-અંજીરના જ્યુસની મજા માણી હતી. આ નવ દિવસ ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. આ સમાચાર પ્રકાશિત કરવા બદલ દિવ્ય ભાસ્કરનો આભાર માનવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પ્રતિષ્ઠા 72 નારણપુરા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ, નવ દિવસ સુધી સોસાયટીના રહીશો ભક્તિ અને ગરબાની રમઝટમાં ઝૂમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વલસાડની સરદાર હાઈટ્સમાં નવમા નોરતાની ઉજવણી, રહીશો અને ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, મા સિદ્ધિદાત્રીની પૂજા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment